contact@satgamsamaj.com
પ્લસ વન મહેસાણા હવે થશે કારકિર્દીમાં પણ નંબર વન! કારણકે, સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ અને પ્લસ 1 ગ્લોબલના સહયોગથી મહેસાણામાં યોજવા જઇ રહ્યો છે, ફ્રી કરિયર ગાઈડન્સ સેમિનાર ,’ધોરણ-12 સાયન્સ (B Group) પછી શું?’ ? ધોરણ ???? ??????? (?) ??? ????-?? પછી શું❓ ?શુ...ં તમારે મેડિકલમાં અભ્યાસ કરવો છે ? ? *ફ્રી કેરીયર ગાઈડન્સ સેમિનાર #MEHSANARead More
ઉમિયા માતાની અસીમ કૃપાથી નૂતન વર્ષની શુભકામનાઓ સહ અનેરા આનંદની સ્મૃતિઓને તાજી કરવાના અવસરકાજે સહર્ષ જણાવવાનું કે. શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ, મહેસાણા તેની વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સફળ આયોજન વડે સામાજીક ઉત...્કર્ષની દિશામાં આગેકૂચ કરતા પચ્ચીસમા વર્ષની પૂર્ણતા સાથે છવ્વીસમા વર્ષની વધામણી કરે છે.Read More
જીવન એક રમત છે માટે હવે તમે નક્કી કરો કે તમારે રમતવીર બનવું છે કે રમકડું...Read More
શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ , (મહેસાણા) આયોજિત ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ માટે નો કારકિર્દી માર્ગદર્શન શિબિર ડૉ. શૈલેષ ભાઈ કે.પટેલ(વિસનગર)ના માર્ગદર્શન માં શ્રી એમ.એસ.પટેલ આદર્શ વિદ્યાલય, પાંચોટ ના પ્રાર્થના હ...લ માં યોજાઈ ગયો .Read More
તા.14/05/23 (રવિવાર) ના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી શ્રી અંબાજી માતા એ.સી. હોલ, પાંચોટ મુકામે સમગ્ર સાત ગામ સમાજના શિક્ષણ પ્રેમી શિક્ષક, આચાર્ય, પ્રોફેસર (વર્તમાન તેમજ નિવૃત), ક્લાસિસ સંચાલક તેમજ અન્ય કોઈપણ રીતે શિક્ષણ સાથે સંકળાયેલ તમા... ભાઈઓ તેમજ બહેનો માટે શૈક્ષણિક સંવાદ સેતુ કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોના ઉત્કર્ષ તેમજ માર્ગદર્શન માટેનો જ છે. તો શિક્ષણ સાથે સંકળાયેલ દરેક ભાઈ બહેનોને સમય કાઢીને આ કાર્યક્રમાં હાજરી આપવા જાહેર આમંત્રણ છે.Read More
ઉમિયા માતાની અસીમ કૃપાથી નૂતન વર્ષની શુભકામનાઓ સહ અનેરા આનંદની સ્મૃતિઓને તાજી કરવાના અવસરકાજે સહર્ષ જણાવવાનું કે. શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ, મહેસાણા તેની વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સફળ આયોજન વડે સામાજીક ઉત...્કર્ષની દિશામાં આગેકૂચ કરતા પચ્ચીસમા વર્ષની પૂર્ણતા સાથે છવ્વીસમા વર્ષની વધામણી કરે છે.Read More
ઉમિયા માતાની અસીમ કૃપાથી નૂતન વર્ષની શુભકામનાઓ સહ અનેરા આનંદની સ્મૃતિઓને તાજી કરવાના અવસરકાજે સહર્ષ જણાવવાનું કે. શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ, મહેસાણા તેની વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સફળ આયોજન વડે સામાજીક ઉત...્કર્ષની દિશામાં આગેકૂચ કરતા ચોવીસમા વર્ષની પૂર્ણતા સાથે પચ્ચીસમા વર્ષની વધામણી કરે છે.Read More
ઉમિયા માતાની અસીમ કૃપાથી નૂતન વર્ષની શુભકામનાઓ સહ અનેરા આનંદની સ્મૃતિઓને તાજી કરવાના અવસરકાજે સહર્ષ જણાવવાનું કે. શ્રી સાત ગામ નાગરિક પ્રગતિ મંડળ, મહેસાણા તેની વિવિધ સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સફળ આયોજન વડે સામાજીક ઉત...્કર્ષની દિશામાં આગેકૂચ કરતા ત્રેવીસમા વર્ષની પૂર્ણતા સાથે ચોવીસમા વર્ષની વધામણી કરે છે.Read More